પરિચય
Abbott
વ્યવસાયની આચારસંહિતા
વ્યવસાયની આચારસંહિતા
Abbott વ્યવસાયની આચારસંહિતા
અમે અનેક માધ્યમો પ્રદાન કરીએ છીએ જ્યાં આપ પ્રશ્નો પૂછી શકો છો અને ચિંતાઓ વ્યક્ત કરી શકો છો. અમારા રિપોર્ટિંગ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે, speakup.abbott.com ની મુલાકાત લો.
જો તમને તમારી ચોક્કસ જવાબદારીઓ વિશે કોઈ પ્રશ્ન હોય, તો તમારા મેનેજર, OEC, HR, અથવા Legal સાથે વાત કરો.
સંભવિત ઉલ્લંઘન અંગેની આપની ચિંતાઓ વ્યક્ત કરવા માટે, આપણી કંપનીના મૂલ્યો અને આચારના ધોરણો વિશે, વૈશ્વિક સ્તરે 24/7 ઉપલબ્ધ અમારી બહુભાષી Ethics and Compliance Helpline ની મુલાકાત લો.
તમે સંભવિત ઉલ્લંઘનની જાણ કરવા માટે investigations@abbott.com પર ઈમેઈલ પણ કરી શકો છો.
કેટલીક વખત આપ એવી પરિસ્થિતિઓનો સામનો કરશો જ્યાં યોગ્ય કાર્યક્રમ નક્કી કરવો મુશ્કેલ હોય. અમારી નિર્ણય લેવાની AID આપને યોગ્ય પ્રશ્નો પૂછવામાં મદદ કરશે, જેથી આપ Abbott ના મૂલ્યોને સમર્થન આપતો કાર્યક્રમ નક્કી કરી શકો.
શરૂ કરવા માટે ઉપર AID પર ક્લિક કરો.
આકારણી કરો
કાર્યવાહીનો માર્ગ
સંભવિત બાબતોનું મૂલ્યાંકન કરો
અસર
નિર્ણય કરો
શું તે કાયદેસર છે?
ના
?
હા
તમારી ક્રિયાના તમારા માટે અને કંપની માટે ગંભીર પરિણામો આવી શકે છે. આગળ વધશો નહીં.
કાનૂની સલાહ માટે Legal વિભાગનો સંપર્ક કરો.
શું તે Abbott નીતિનું પાલન કરે છે?
ના
?
હા
તમારી ક્રિયાના તમારા માટે અને કંપની માટે ગંભીર પરિણામો આવી શકે છે. આગળ વધશો નહીં.
OEC નીતિઓ અને પ્રક્રિયાઓ તપાસો, તમારા મેનેજરને પૂછો, અથવા OEC નો સંપર્ક કરો.
શું તે Abbott ના મૂલ્યો અને સંસ્કૃતિ સાથે સુસંગત છે?
ના
?
હા
તમારી ક્રિયાના તમારા માટે અને કંપની માટે ગંભીર પરિણામો આવી શકે છે. આગળ વધશો નહીં.
Abbott Values and Culture (Abbott ઇન્ટ્રાનેટ પર ઉપલબ્ધ) ની સમીક્ષા કરો.
આ Abbott ના દર્દીઓ અને ગ્રાહકોને કેવી રીતે અસર કરશે?
આગળ વધો
એક મિનિટ લઈને વિચાર કરો કે શું તેમના હિતો કંપનીના હિતો સાથે સંતુલિત છે. એકવાર તમે આ કરી લો, પછી આગળ ક્લિક કરો.
શું આ Abbott ની પ્રતિષ્ઠાને અસર કરી શકે છે?
આગળ વધો
જો આ સમાચારમાં અથવા હેડલાઇન્સમાં આવે તો શું આપ ચિંતિત થશો?
શું આ Abbott ના અન્ય હિતધારકો પર કોઈ અસર કરી શકે છે?
આગળ વધો
જો તમને વિશ્વાસ હોય કે તમારો નિર્ણય તમામ હિતધારકોના હિતોને સંતુલિત કરે છે, તો આગળ વધો.
જો તમને હજી પણ યોગ્ય કાર્યવાહી વિશે ખાતરી ન હોય, તો વિકલ્પો વિચારો, તમારા મેનેજર, નૈતિકતા અને પાલન કાર્યાલય, માનવ સંસાધન, અને/અથવા કાનૂની વિભાગ સાથે વાત કરો.
પરિચય
Abbott
વ્યવસાયની આચારસંહિતા
આ eBook નો ઉપયોગ કેવી રીતે કરવો
ફક્ત આગળ અને પાછળના તીર પર ક્લિક કરો (અથવા, જો તમે ટેબ્લેટ વાપરી રહ્યા હો, તો ફક્ત ડાબે અથવા જમણે સ્વાઇપ કરો).
સ્ક્રીનના તળિયે આવેલ સ્લાઇડરને ખેંચો.
વિષયસૂચિ જુઓ
મુખ્ય શબ્દો અને પદો શોધો
નિર્ણય લેવાની સહાય જુઓ
પ્રશ્ન પૂછો અથવા ચિંતા નોંધાવો
સામાન્ય પ્રશ્નોના જવાબો શોધો
કોઈ વિષય વિશે વધુ જાણો
CEO તરફથી પત્ર
1 / 63
પ્રિય સહકર્મી,
એક કંપની તરીકે આપણો હેતુ જેટલો સ્પષ્ટ છે, તેટલો જ મહત્વપૂર્ણ પણ છે: આપણે અહીં વસ્તુઓને વધુ સારી બનાવવા માટે છીએ, સીધી અને સરળ વાત.
અમે જીવન બદલી નાખતી આરોગ્ય ટેક્નોલોજીઓ બનાવીએ છીએ જે લોકોને વધુ સારું અને સંપૂર્ણ જીવન જીવવામાં મદદ કરે છે. આ કાર્ય કરવું એ એક સૌભાગ્ય છે – અને આપણે આ કાર્ય એવી રીતે કરવાની જરૂર છે જે આપણા ઉદ્દેશ્યની ઉમદાતાને અનુરૂપ હોય, સર્વોચ્ચ અને સૌથી નૈતિક વ્યાવસાયિક પ્રથાઓ સાથે.
dummy para
આ બાબતમાં આપણા સૌને મદદ કરવા માટે, Abbott એક મજબૂત વ્યવસાયની આચારસંહિતા જાળવે છે. આપણી સંહિતા આપણા મૂલ્યો અને સિદ્ધાંતો સ્પષ્ટ કરે છે, જેથી વિશ્વભરના દરેક Abbott વ્યક્તિ તે અપેક્ષાઓ અને જરૂરિયાતોને સમજે જે Abbott વતી આપણે લેતા પગલાઓને માર્ગદર્શન આપે છે.
CEO તરફથી પત્ર
2 / 63
આચારસંહિતાનો મૂળ સંદેશ સ્પષ્ટ છે: Abbott ના લોકો તરીકે, આપણી જવાબદારી છે કે આપણે સ્વયંને સર્વોચ્ચ ધોરણો પર રાખીએ, આપણા શ્રેષ્ઠ આદર્શો પ્રમાણે જીવીએ અને હંમેશા સંપૂર્ણ નીતિમયતા સાથે આપણો વ્યવસાય ચલાવીએ. આપણી આચારસંહિતા આ કાર્ય કરવામાં આપણને મદદ કરવા અને એક સંગઠન તરીકે આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ – આપણી પ્રતિષ્ઠા – ની સુરક્ષા કરવા માટે અહીં છે.
અમારી આચારસંહિતા પર આપનું ધ્યાન આપવા બદલ, આપના મહત્વપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠ નિર્ણયો લેવામાં તેનો ઉપયોગ કરવા બદલ, અને Abbott ને એક મહાન અને સારી કંપની બનાવવા માટે આપ જે કંઈ કરો છો તે બધા માટે આભાર.
શુભેચ્છાઓ સહ,
Robert B. Ford
મુખ્ય કાર્યકારી અધિકારી
આપણી કંપનીનું વચન એ વચનમાં રહેલું છે જે આપણું કાર્ય સ્વાસ્થ્ય અને જીવન માટે ધરાવે છે, અને આપણે દરરોજ લઈએ છીએ તે દરેક પગલા દ્વારા આ વચન જીવીએ છીએ
પ્રામાણિકતા, ન્યાયસંગતતા અને સત્યનિષ્ઠા
4 / 63
નિર્ણય લેવો
5 / 63
નિર્ણય લેવો
6 / 63
આપણામાંથી દરેકને, ક્યારેક ને ક્યારેક, એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જ્યાં કોઈ નવી સ્થિતિ અંગે યોગ્ય કાર્યક્રમ નક્કી કરવો મુશ્કેલ હોય. આપણે સૌ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે આ Code માં સમાવિષ્ટ Abbott ના સિદ્ધાંતો, તેમ જ આપણા કાર્ય સાથે સંબંધિત Abbott ની નીતિઓ અને પ્રક્રિયાઓ સમજવામાં આવે. Abbott માં સલાહ અને માર્ગદર્શન માટે અનેક વધારાના સ્ત્રોત ઉપલબ્ધ છે, જેમ કે:
આ સંસાધનો નિર્ણય લેવામાં માર્ગદર્શન આપી શકે છે. જ્યારે આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ સ્પષ્ટ ન હોય ત્યારે સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવા માટે અમારું નિર્ણય લેવાનું AID પણ ઉપલબ્ધ છે. આ સાધન આપણા કાર્યમાં સામનો કરવો પડી શકે તેવા નિર્ણયોના વિકલ્પો અને તેની અસરો વિશે વિચારવા માટેનો એક અભિગમ પ્રદાન કરે છે.
વધુમાં, આ Code ની આવશ્યકતાઓને સમજવામાં સહાય હંમેશા ઉપલબ્ધ છે. તમારા સ્થાનિક અથવા પ્રાદેશિક Office of Ethics and Compliance કર્મચારીઓ માટે સામાન્ય સહાય અને સંપર્ક માહિતી OEC વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
અમે દર્દીઓ, ગ્રાહકો અને સમુદાયો માટે સ્વાસ્થ્ય સુધારીએ છીએ
દર્દીઓ અને ગ્રાહકો
8 / 63
આરોગ્યસંભાળ વ્યાવસાયિકનો નિર્ણય
9 / 63
અમે સતત ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો પ્રદાન કરીને Abbott ની સકારાત્મક પ્રતિષ્ઠા અર્જિત કરીએ છીએ
ઉત્પાદન ગુણવત્તા
11 / 63
અમે અમારા વ્યવસાયમાં સર્વોચ્ચ સ્તરની ગુણવત્તા જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયાસ સામગ્રીના સોર્સિંગ અને અમારા ઉત્પાદનોના ઉત્પાદનથી શરૂ થાય છે અને અમે અમારા ઉત્પાદનોનું માર્કેટિંગ, વેચાણ અને સપ્લાય કેવી રીતે કરીએ છીએ ત્યાં સુધી વિસ્તરે છે, જેમાં અમારા બિઝનેસ પાર્ટનર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે – દરેક પગલે ઉચ્ચ ગુણવત્તા પ્રદાન કરવી અત્યંત આવશ્યક છે.
ઉત્પાદન ગુણવત્તા
12 / 63
અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરતા લોકોના સ્વાસ્થ્ય અને સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા હંમેશા અમે જે કંઈ પણ કરીએ છીએ તેના કેન્દ્રમાં રહે છે.
અમે ઉત્પાદન સલામતીના મુદ્દાઓને સમયસર ઓળખવા, તેમનું મૂલ્યાંકન કરવા અને તેમનું અસરકારક રીતે સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આરોગ્યસંભાળ વ્યાવસાયિકો અને સંસ્થાઓને Abbott ના ઉત્પાદનોનો સલામત અને અસરકારક રીતે ઉપયોગ કરવા માટે જરૂરી માહિતી પ્રદાન કરીએ છીએ, અને સંભવિત સલામતી સંબંધિત ચિંતાઓ ઊભી થાય ત્યારે અમે નિયમનકારી સંસ્થાઓ અથવા જાહેર આરોગ્ય એજન્સીઓ સાથે જરૂરી વાતચીત કરીએ છીએ.
અમે અમારા ઉત્પાદનોની નકલ, ગેરકાયદેસર ડાયવર્ઝન અને ચોરી અટકાવવા માટે જરૂરી પગલાં લઈએ છીએ. અમે તમામ લાગુ પડતા વેપાર નિયમોનું પાલન કરીએ છીએ, જેમ કે વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર સરકારો દ્વારા જારી કરવામાં આવેલ નિકાસ અને આયાત નિયંત્રણો. વેપાર નિયમોમાં પ્રતિબંધો, અમુક ઉત્પાદનોની નિકાસ પરના નિયંત્રણો અને અમુક વ્યક્તિઓ, જૂથો અથવા સંસ્થાઓ સાથે વ્યવસાય કરવા પરના નિષેધોનો સમાવેશ થાય છે.
ઉત્પાદન પ્રમોશન
13 / 63
ઉત્પાદન પ્રમોશન
14 / 63
અમે એક સ્વસ્થ ભવિષ્ય તરફ કામ કરવા માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઉત્પાદન નવીનતાને આગળ વધારીએ છીએ
નવીનતા
16 / 63
નવીનતા
17 / 63
વિજ્ઞાનને આગળ વધારવું
18 / 63
અમે અમારા ઉત્પાદનો પાછળના વિજ્ઞાનને આગળ વધારવા માટે સંશોધન કરીએ છીએ: નવા ઉત્પાદનો વિકસાવવા, હાલની સારવારમાં સુધારો લાવવા અને આરોગ્યસંભાળ પ્રથાઓને બહેતર બનાવવા.
વિજ્ઞાનને આગળ વધારવું
19 / 63
જ્યારે અમે સંશોધન હાથ ધરીએ છીએ, ત્યારે અમે અભ્યાસના સહભાગીઓ સાથે ગૌરવ અને આદર સાથે વ્યવહાર કરવા અને તેમને બિનજરૂરી જોખમથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ખાતરી કરીએ છીએ કે સંશોધનમાં ભાગ લેતા દર્દીઓ સંશોધનના પ્રકાર, હેતુ તથા સંકળાયેલાં જોખમોને સમજતા હોય. અભ્યાસના સહભાગીઓ પાસેથી જાણકાર સંમતિ મેળવવી એ અમારી સંશોધન પ્રક્રિયાનો એક આવશ્યક ભાગ છે.
અમે વૈજ્ઞાનિક સંશોધનમાં પારદર્શિતાને પ્રાથમિકતા આપીએ છીએ, અને ક્લિનિકલ ઇન્વેસ્ટિગેટર્સ અથવા અન્ય સંશોધકો દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સંશોધન અથવા અહેવાલોના પરિણામને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ કરીશું નહીં. અમે ખાતરી કરવાના મહત્ત્વને સ્વીકારીએ છીએ કે અભ્યાસ અને સંબંધિત વિશ્લેષણોનો ડેટા સચોટ છે. અમે અમારા ઉત્પાદનો સંબંધિત સંશોધનનાં પરિણામો, પછી ભલે પરિણામો સકારાત્મક હોય કે નકારાત્મક, સમયસર અને સચોટ રીતે પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
જ્યારે Abbott માટે સંશોધન હાથ ધરવામાં આવે છે અથવા અમારા તરફથી પ્રકાશિત થાય છે, ત્યારે અમે મજબૂત તબીબી અને વૈજ્ઞાનિક બૅકગ્રાઉન્ડ ધરાવતા ભાગીદારો પસંદ કરીએ છીએ. અમારા આ ભાગીદારો માટે અમારા ઉચ્ચ ધોરણો છે, જેમ કે સંશોધકો પાસેથી Abbott સાથેના તેમના સંબંધ યોગ્ય રીતે જાહેર કરવાની અપેક્ષા રાખવી. જ્યારે અમે સંશોધન અને વિકાસ કાર્ય સાથે સંકળાયેલ અન્ય વૈજ્ઞાનિકો અથવા ચિકિત્સકો સાથે ભાગીદારી કરીએ છીએ, ત્યારે અમે નાણાકીય અથવા અન્ય સંબંધોની સંપૂર્ણ અને સચોટ જાહેરાત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમે આપણા વૈવિધ્યસભર દ્રષ્ટિકોણોને શક્તિના સ્ત્રોત તરીકે મૂલ્ય આપીએ છીએ
સહયોગ
21 / 63
એકબીજા સાથેનું અમારું જોડાણ
22 / 63
દરરોજ આપણા મૂલ્યો પ્રમાણે જીવવાની જવાબદારી આપણે સૌ સાથે મળીને વહેંચીએ છીએ. નૈતિક વર્તનનું પ્રદર્શન કરીને અને તેને સમર્થન આપીને, અમે Abbott ની સંસ્કૃતિ પર સકારાત્મક અસર કરીએ છીએ. આ આચારસંહિતા અમારા કાર્ય અને કંપનીમાં અમે ભજવીએ છીએ તે ભૂમિકા પર કેવી રીતે લાગુ પડે છે તે સમજવાની જવાબદારી આપણે સૌની છે.
મેનેજરો અને સુપરવાઇઝરો, સંગઠનમાં લીડરો તરીકે, આપણા મૂલ્યો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ અને તેમના વર્તન દ્વારા ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ. તેમણે હંમેશા કર્મચારીઓ દ્વારા નૈતિક વર્તનને પ્રોત્સાહન આપવું અને તેનું સમર્થન કરવું જોઈએ. મેનેજરોએ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરવી જોઈએ કે કર્મચારીઓ આ આચારસંહિતાનું પાલન કરવાની તેમની જવાબદારી સમજે છે અને એવું કાર્ય વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં કર્મચારીઓ બદલાના ડર વિના પ્રશ્નો પૂછવામાં અને ચિંતાઓ વ્યક્ત કરવામાં આરામદાયક અનુભવે.
ચિંતાઓની જાણ કરવી
23 / 63
જ્યારે પણ આપણને લાગે કે માર્ગદર્શન સ્પષ્ટ નથી, ત્યારે પ્રશ્નો પૂછવા, તેમ જ કોઈ પણ શંકાસ્પદ અનૈતિક વ્યાવસાયિક આચરણ, આ આચારસંહિતાના ઉલ્લંઘન, અથવા આપણી નીતિઓ કે પ્રક્રિયાઓના ઉલ્લંઘનને પડકારવા અને તેની જાણ કરવી — એ આપણામાંના દરેકની જવાબદારી છે.
પ્રશ્નો પૂછવા, ચિંતાઓ નોંધાવવા અને આપણી પસંદગીઓ અથવા કાર્યવાહી વિશે સક્રિય રીતે સ્પષ્ટતા મેળવવાથી આપણને સમસ્યાઓ વધુ અસરકારક રીતે ઓળખવામાં અને ટાળવામાં મદદ મળે છે. યોગ્ય પસંદગીઓ, કાર્યવાહી અથવા સંભવિત ઉલ્લંઘનો વિશે શંકા હોય ત્યારે, મેનેજર અથવા Office of Ethics and Compliance ને પૂછો.
ચિંતાઓની જાણ કરવી
24 / 63
મેનેજરો અને સુપરવાઇઝરોની મૂળભૂત જવાબદારી છે કે તેઓ તેમના વર્તન દ્વારા ઉદાહરણ સ્થાપિત કરે અને ખાતરી કરે કે કર્મચારીઓ આચારસંહિતાને સમજે છે અને તેના પ્રત્યે જવાબદાર છે. નેતૃત્વની ભૂમિકામાં રહેલા લોકો Abbott ની અપેક્ષાઓ સમજવા અને તે જણાવવાની વધુ જવાબદારી ધરાવે છે, અને આચારસંહિતાના સંભવિત ઉલ્લંઘન અંગે નૈતિકતા અને પાલન કાર્યાલયનો સંપર્ક કરવો જોઈએ.
સંભવિત આચારસંહિતાના ઉલ્લંઘનની તમામ જાણને ગંભીરતાથી લેવામાં આવશે અને તપાસ, સુધારણા, અને જ્યાં જરૂરી હોય ત્યાં સુધારાત્મક પગલાં જેવા ફોલો-અપ પગલાં દ્વારા યોગ્ય રીતે સંભાળવામાં આવશે, જેથી સમસ્યાઓ દૂર કરી શકાય, ભૂલોમાંથી શીખી શકાય અને પુનરાવૃત્તિ ટાળી શકાય. નૈતિકતા અને પાલન કાર્યાલય આચારસંહિતાના કથિત ઉલ્લંઘનની કોઈ પણ તપાસનું સંચાલન કરશે. તમારે સ્વતંત્ર રીતે કોઈ પણ તપાસ હાથ ધરવી જોઈએ નહીં. આપણામાંથી દરેક વ્યક્તિ આવી કોઈ પણ તપાસમાં સહકાર આપવા અને તેની ગોપનીયતા જાળવવા માટે બંધાયેલ છે.
Code ઉલ્લંઘનો સંબંધિત સુધારાત્મક પગલાંમાં શિસ્તભર્યા પગલાં (બરતરફી સુધી અને તેના સહિત), અથવા નીચેના માટે કાનૂની કાર્યવાહીનો સમાવેશ થઈ શકે છે:
ચિંતાઓની જાણ કરવી
25 / 63
જે કોઈ વ્યક્તિ વ્યવસાયિક પ્રવૃત્તિઓ Code સાથે સુસંગત છે કે નહીં તે અંગે ચિંતા વ્યક્ત કરે, તેની સામે બદલો લેવો ક્યારેય સ્વીકાર્ય નથી. કથિત બદલો લેવાની ઘટનાની જાણ Office of Ethics and Compliance અથવા Human Resources ને કરવી જોઈએ.
આપણે જે કાર્ય કરીએ છીએ તેના પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા આપણને માત્ર આપણા કાર્યને લાગુ પડતા કાયદાઓના શાબ્દિક પાલન સુધી સીમિત નહીં રહેવા, પરંતુ આપણા જેવા વ્યવસાયમાં નેતા હોવા સાથે આવતી નૈતિક અપેક્ષાઓ પ્રત્યે સજાગ રહેવા માટે પ્રેરિત કરે છે.
સમાન તક
26 / 63
વાજબી વર્તન
27 / 63
વાજબી વર્તન
28 / 63
કાર્યસ્થળનું વાતાવરણ
29 / 63
અમે Abbott ને દરેક સ્થાનિક સમુદાય અને વિશ્વના એક નાગરિક તરીકે વિશ્વાસ કેળવીએ છીએ
સમુદાયની સહભાગિતા
31 / 63
પર્યાવરણીય જવાબદારી
32 / 63
અમે કાચા માલના જવાબદારીપૂર્ણ સોર્સિંગથી લઈને અમારા ઉત્પાદનોના ઉત્પાદન, વિતરણ અને ઉપયોગ સુધી, અમારી વૈશ્વિક પર્યાવરણીય અસરને ઓછી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
અમે ઊર્જા અને અન્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા માટે પગલાં લઈએ છીએ. અમે કાર્યસ્થળ અને અમારા સમુદાયોમાં નવીનીકરણીય સ્રોતોમાંથી ઊર્જા ઉત્પન્ન કરતા પ્રોજેક્ટ્સને સમર્થન આપીએ છીએ. અમે અમારી કામગીરીની પર્યાવરણીય અસર ઘટાડવાની રીતો શોધીએ છીએ, જેમ કે કચરો ઘટાડવા અને રિસાયક્લિંગ દ્વારા તથા પર્યાવરણીય જોખમો ઘટાડવા માટેની અન્ય પ્રવૃત્તિઓ દ્વારા. અમે અમારી કામગીરીને લાગુ પડતા પર્યાવરણીય કાયદા અને નિયમોનું પાલન કરીએ છીએ.
રાજકીય યોગદાન
33 / 63
અમે જવાબદારી સાથે અને Abbott ના મૂલ્યોને અનુરૂપ સાથે મળીને કામ કરીએ છીએ
વાજબી વ્યવહાર
35 / 63
અમે દરેક અમારી ભૂમિકાઓ અને જવાબદારીઓના ક્ષેત્રમાં અમારા કાર્ય અને નિર્ણય-નિર્માણ માટે જવાબદાર છીએ.
આપણી તમામ વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓમાં, આપણા કાર્યમાં આપણે જે તમામ લોકોને મળીએ છીએ - સહકાર્યકરો, ગ્રાહકો, સપ્લાયર્સ, આરોગ્યસંભાળ વ્યાવસાયિકો, સ્પર્ધકો અને અન્ય - Abbott કેવી રીતે વ્યવસાય કરે છે તે અંગે આપણે નિષ્પક્ષ અને સ્પષ્ટ રહેવું આવશ્યક છે. ન્યાયી વ્યવહારનો આ સિદ્ધાંત અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
હિતોના સંઘર્ષ ટાળવા
36 / 63
હિતોનો સંઘર્ષ ત્યારે અસ્તિત્વ ધરાવે છે જ્યારે Abbott કર્મચારીના ખાનગી હિતો, Abbott ના હિતોમાં દખલ કરે છે - અથવા દખલ કરતા દેખાય છે. વ્યાવસાયિક નિર્ણયો Abbott ની જરૂરિયાતો પર આધારિત હોવા જોઈએ, સંભવિત વ્યક્તિગત લાભ કે પરિવાર અથવા મિત્રોના હિત પર નહીં. આપણામાંથી દરેક પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે સારા નિર્ણયનો ઉપયોગ કરે અને એવી પરિસ્થિતિઓ ટાળે જે વાસ્તવિક સંઘર્ષ અથવા સંઘર્ષના દેખાવ તરફ દોરી શકે.
જો સ્પર્ધાત્મક ક્રિયાઓ, હિતો અથવા સંબંધો તમારા કાર્યને નિષ્પક્ષ અને અસરકારક રીતે કરવામાં મુશ્કેલી ઊભી કરે, અથવા જો Abbott સાથેના પદ અથવા જોડાણના પરિણામે તમને અથવા તમારા પરિવારના સભ્યને અયોગ્ય વ્યક્તિગત લાભ મળી શકે, તો તમારે Abbott ની હિતોના સંઘર્ષ અંગેની માર્ગદર્શિકા અનુસાર સંભવિત હિતોના સંઘર્ષનો ખુલાસો કરવો આવશ્યક છે અને એવી પરિસ્થિતિઓમાંથી પોતાને દૂર કરવા જોઈએ જ્યાં આ સંઘર્ષ તમારા વ્યાવસાયિક નિર્ણય પર અસર કરી શકે.
હિતોના સંઘર્ષ ટાળવા
37 / 63
આપણા કાર્યના સંદર્ભમાં, કોઈ વ્યવસાય વિભાગ, કાર્યકારી જૂથ અથવા વ્યક્તિના હિતો કરતાં સમગ્ર સંગઠનના હિતોને પ્રાધાન્ય આપવું જોઈએ.
Abbott ખાતેની આપણી ભૂમિકાઓ અને કાર્ય પ્રવૃત્તિઓ દ્વારા ઉપલબ્ધ થતી તકો, જેમ કે બાહ્ય વ્યવસાયિક સોદા અથવા નાણાકીય હિતો, નો ઉપયોગ માત્ર Abbott ના લાભ માટે થવો જોઈએ, વ્યક્તિગત લાભ માટે નહીં. આપણે Abbott સાથે સ્પર્ધા કરવી જોઈએ નહીં અથવા અન્ય વ્યક્તિઓ કે વ્યવસાયોને તેમ કરવામાં મદદ કરવી જોઈએ નહીં. જ્યારે પણ તક આવે ત્યારે કંપનીના હિતોને આગળ વધારવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
એબટની સંપત્તિ અને પ્રતિષ્ઠાનું રક્ષણ
38 / 63
એબટની સંપત્તિનું રક્ષણ કરવાની અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જવાબદારી અમારી છે — ભૌતિક સંપત્તિ, જેમ કે વાહનો અને કમ્પ્યુટર સાધનો, થી લઈને બૌદ્ધિક સંપદા, વેપારનાં રહસ્યો અને know-how સુધી — અને તેનો કાર્યક્ષમ તથા યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ અમારી છે. આપણે સૌએ સારો નિર્ણય કરવો જોઈએ જેથી Abbott ની સંપત્તિ ખોવાઈ ન જાય, ચોરાઈ ન જાય, દુરુપયોગ ન થાય, અથવા વ્યર્થ ન થાય.
એબટની સંપત્તિ અને પ્રતિષ્ઠાનું રક્ષણ
39 / 63
Abbott ની પ્રતિષ્ઠા તેની સૌથી મોટી સંપત્તિઓમાંની એક છે. આપણે દરેક Abbott ની પ્રતિષ્ઠાને વધારવા અને સુરક્ષિત રાખવા માટે જવાબદાર છીએ. કંપની બહારના લોકો સાથે પ્રકાશિત અથવા શેર કરવામાં આવેલ કોઈ પણ વિચારો અથવા સામગ્રી માટે આપણે દરેક વ્યક્તિગત રૂપે જવાબદાર છીએ.
બાહ્ય સંવાદોમાં, આપણે એ બાબતે સચેત રહેવાની જરૂર છે કે શું આપણને Abbott સાથે સંકળાયેલ ઓળખી શકાય છે, અને આપણા કાર્ય સંબંધિત કોઈ પણ નિવેદન કંપની પર કેવી અસર કરી શકે છે તે અંગે વિચાર કરવો જોઈએ. આ ખાસ કરીને સોશિયલ મીડિયાના સંદર્ભમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે, જ્યાં સંવાદ ઝડપી અને ગતિશીલ હોય છે અને ખૂબ જ ઝડપથી વ્યાપક રૂપ ધારણ કરી શકે છે. બેદરકારીભર્યા સંચાર Abbott ની પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર જોખમ ઊભું કરી શકે છે. આપણા સૌ સંચારમાં સાવચેત સંચાર વ્યૂહરચના અપનાવવા અને Abbott ની ગોપનીય માહિતીનું રક્ષણ કરવા માટે જવાબદાર છીએ.
ગોપનીય માહિતી
40 / 63
Abbott ની સૌથી મૂલ્યવાન સંપત્તિઓમાંની એક તેની ગોપનીય માહિતી છે. ગોપનીય માહિતી એ એવી માહિતી છે જે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ નથી અને તેમાં સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ, વેપારનાં રહસ્યો, વ્યવસાય યોજનાઓ, ઉત્પાદન સૂત્રો અને પ્રક્રિયાઓ, સપ્લાયર અથવા ગ્રાહક કરારની શરતો, કિંમત, વેચાણ આંકડા, બિડ્સ, ક્વોટ્સ, કિંમત પ્રસ્તાવો, ટેન્ડર્સના જવાબો, અને જાહેર ન કરી શકાય તેવા નાણાકીય પરિણામો, અથવા કોઈ પણ અન્ય માહિતી સામેલ છે જે Abbott ના સ્પર્ધકો માટે ઉપયોગી હોઈ શકે અથવા જાહેર કરવામાં આવે તો Abbott ને નુકસાન પહોંચાડી શકે.
અમારામાંના દરેકે ગોપનીય માહિતીની સુરક્ષા કરવા અને અનધિકૃત જાહેરાત અથવા ઉપયોગ અટકાવવા સતર્ક રહેવું આવશ્યક છે. ગોપનીય માહિતી સ્પર્ધકો સાથે શેર કરવી જોઈએ નહીં. આ જવાબદારીઓ Abbott સાથેના રોજગાર પછી પણ લાગુ રહી શકે છે.
એ જ રીતે, અમે અન્ય લોકોના બૌદ્ધિક સંપદા અધિકારોનો આદર કરીએ છીએ અને તેમની ગોપનીય માહિતી અયોગ્ય રીતે મેળવીશું નહીં અથવા તેનો દુરુપયોગ કરીશું નહીં.
ગોપનીય માહિતી
41 / 63
ચોક્કસ ગોપનીય માહિતીનો દુરુપયોગ કાયદા દ્વારા પ્રતિબંધિત છે, જેમ કે જાહેર ન કરી શકાય તેવી માહિતીના આધારે આંતરિક વેપારને પ્રતિબંધિત કરતા કાયદા. આંતરિક વેપાર અનૈતિક અને ગેરકાયદેસર બંને છે, અને આપણે આવી માહિતીના આધારે Abbott ની, અથવા Abbott સાથે વ્યવસાય કરતી અથવા કરવાની અપેક્ષિત અન્ય કંપનીઓની સિક્યોરિટીઝ ખરીદવી કે વેચવી જોઈએ નહીં.
અમે તેમની વ્યક્તિગત માહિતી આપણને સોંપનારાઓની ગોપનીયતાનો આદર કરીએ છીએ, જેમાં આપણા સહકર્મીઓ અને આપણા ઉત્પાદનોની ભલામણ કરનારા, પ્રિસ્ક્રાઇબ કરનારા અને ઉપયોગ કરનારા લોકોનો સમાવેશ થાય છે. જ્યારે અમે આપણા વ્યવસાયના ક્રમમાં વ્યક્તિગત માહિતી એકત્ર કરીએ છીએ, ત્યારે અમે જે લોકોની માહિતી એકત્ર કરીએ છીએ તેમને તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે અંગે યોગ્ય રીતે જાણ કરીએ છીએ, અને યોગ્ય સંમતિ અથવા અધિકૃતતા મેળવીએ છીએ. અમે વ્યક્તિગત માહિતી વેચતા નથી અથવા એવા સ્રોતોમાંથી વ્યક્તિગત માહિતી મેળવતા નથી કે જેમની પાસે અધિકૃતતા નથી.
અમે વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતીને અનધિકૃત જાહેરાત અને ઉપયોગથી સુરક્ષિત રાખીએ છીએ. ઘણા સ્થળોએ કડક નિયમો હોય છે જે કંપનીઓને વ્યવસાયના ક્રમમાં એકત્ર કરવામાં આવેલી અને ઉપયોગ કરવામાં આવેલી વ્યક્તિગત માહિતીનું રક્ષણ કરવા માટે જરૂરી બનાવે છે, ખાસ કરીને વ્યક્તિગત માહિતીની સૌથી સંવેદનશીલ કૅટેગરી માટે, અને અમે આ આવશ્યકતાઓને સમજવા અને તેનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
લાંચ-વિરોધી
42 / 63
દર્દીઓ, પરિવારના સભ્યો અને સંભાળ રાખનારાઓ તરીકે, અમે ઇચ્છીએ છીએ કે અમારા ડૉક્ટરો, નર્સો અને ફાર્માસિસ્ટ તેમના વ્યાવસાયિક નિર્ણયનો ઉપયોગ કરીને એવા ઉત્પાદનો અને સારવારની ભલામણ કરે જે અમારી જરૂરિયાતોને સૌથી વધુ અનુકૂળ હોય. દર્દીઓ અને ગ્રાહકો તેમના સ્વાસ્થ્ય સલાહકારોના સ્વતંત્ર નિર્ણયો પર ભરોસો રાખી શકે, એ ચિંતા વિના કે તે નિર્ણયો તેમના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માગતી કંપનીઓના પ્રોત્સાહનો દ્વારા અયોગ્ય રીતે પ્રભાવિત થયા છે.
નાગરિકો તરીકે, અમે ઇચ્છીએ છીએ કે આપણા સરકારી અધિકારીઓ લોકોના સર્વોત્તમ હિતની સેવા કરે તેવા નિર્ણયો લે. આવા સરકારી નિર્ણયો પ્રોત્સાહનો દ્વારા સરકારી અધિકારીઓ પર તેમના કોર્પોરેટ હિત માટે અનુકૂળતા મેળવવા ઇચ્છતી કંપનીઓ દ્વારા અયોગ્ય રીતે પ્રભાવિત ન થવા જોઈએ.
લાંચ-વિરોધી
43 / 63
જ્યારે અમે અમારા ઉત્પાદનોનું માર્કેટિંગ અને વેચાણ કરીએ છીએ, ત્યારે અમે આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને શિક્ષિત કરીએ છીએ અને માહિતી પૂરી પાડીએ છીએ, પરંતુ તેમના સ્વતંત્ર, વ્યાવસાયિક નિર્ણયોમાં દખલ કરતા નથી. Abbott માટે વેચાણ કરવા અથવા વ્યવસાયિક લાભ મેળવવા માટે કોઈ સરકારી અધિકારી, આરોગ્યસંભાળ વ્યાવસાયિક (જેમ કે ચિકિત્સક, ફાર્માસિસ્ટ, નર્સ, સંશોધક અથવા લેબોરેટરી સ્ટાફ), અથવા અન્ય કોઈ પણ વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ આપે તેવી કોઈ પણ વસ્તુ ઑફર કરવી અથવા પ્રદાન કરવી કોઈ પણ સંજોગોમાં માન્ય નથી. એ જ રીતે, Abbott સાથેના કોઈ પણ ભૂતકાળ અથવા વર્તમાન સંબંધ માટે "પુરસ્કાર" તરીકે કોઈ પણ મૂલ્યવાન વસ્તુ પ્રદાન કરવી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
લાંચ વિરોધી, ભ્રષ્ટાચાર વિરોધી અને "ગેરકાયદેસર કમિશન વિરોધી" કાયદાઓ એ ખાસ કરીને મહત્વપૂર્ણ બનાવે છે કે આપણે આપણી તમામ ક્રિયાપ્રતિક્રિયાઓમાં વ્યવસાયિક વ્યવહારોમાં અયોગ્ય પ્રભાવ અટકાવવા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા દર્શાવીએ. U.S. ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ અને આ ક્ષેત્રોમાં અન્ય સંબંધિત દેશના કાયદાઓ સંભવિત રૂપે વિશ્વભરમાં Abbott ની પ્રવૃત્તિઓ પર લાગુ પડે છે, અને લાંચ દરેક જગ્યાએ ગેરકાયદેસર છે.
એબટ ખાતે દરેક વ્યક્તિએ સેવા પ્રદાતાઓ (જેમ કે વિતરકો, સલાહકારો, વક્તાઓ અથવા પ્રમોટર્સ) સાથેના સંબંધોનું સક્રિય રીતે સંચાલન કરવું જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે એબટ વતી કરવામાં આવતી સેવાઓ આપણી અપેક્ષાઓ અનુસાર અને લાગુ કાયદા તથા નિયમોના પાલનમાં હાથ ધરવામાં આવે. સેવા પ્રદાતાઓ પસંદ કરતી વખતે આપણે યોગ્ય ખંત રાખવો જોઈએ, સેવાઓ માટે વાજબી બજાર મૂલ્ય ચૂકવવું જોઈએ, અને સેવાઓ, દંડ, ફી અને તેના જેવી બાબતો માટેની ચુકવણીઓનું ચોક્કસ રીતે દસ્તાવેજીકરણ કરવું જોઈએ.
ભેટ, ભોજન અને મનોરંજન
44 / 63
સચોટ પુસ્તકો અને રેકોર્ડ્સ
45 / 63
અમારા નાણાકીય પુસ્તકો, આંતરિક રેકોર્ડ્સ અને દસ્તાવેજો, તથા જાહેર નિવેદનોમાં અમારા કાર્યોના સાર અને તથ્યોનું સચોટ વર્ણન હોવું જોઈએ. જ્યારે આપણે આપણી સફળતાઓ, નિષ્ફળતાઓ અને નિયમિત કામગીરીને માપીએ અથવા વર્ણવીએ, ત્યારે આપણી પ્રવૃત્તિઓ અથવા લેવડદેવડોની સાચી પ્રકૃતિ સમજી શકાય તે માટે તથ્યો પૂરતા સંદર્ભ અને પર્યાપ્ત આધાર સાથે રજૂ થવા જોઈએ. અમારા નાણાકીય રેકોર્ડ્સ લાગુ પડતા એકાઉન્ટિંગ ધોરણો, કાયદા અને નિયમો, તેમ જ Abbott ની નીતિઓ, પ્રક્રિયાઓ અને નિયંત્રણોને અનુરૂપ હોવા જોઈએ.
જ્યારે આપણે માહિતીની જાણ કરીએ છીએ, જેમ કે ભાવ અથવા ચુકવણીઓ અને ચિકિત્સકો તથા અન્ય ગ્રાહકોને પૂરી પાડવામાં આવેલ મૂલ્યવાન વસ્તુઓ, ત્યારે માહિતી સંપૂર્ણ અને સચોટ હોવી જોઈએ. વિશ્વભરની ઘણી સરકારોને ભાવ અહેવાલ અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોને ચોક્કસ ચુકવણીઓના અહેવાલ અંગે કડક કાયદા છે. આ કાયદા કરદાતાઓના રક્ષણ માટે મદદ કરે છે, જેઓ આખરે આરોગ્ય સંભાળ પ્રણાલીમાં કેટલીક અથવા તમામ ખરીદીઓ માટે ચૂકવણી કરે છે. Abbott ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે કે આપણે સરકારો, વીમા કંપનીઓ અને અન્ય હિસ્સેદારોને જાણકાર નિર્ણયો લેવા સક્ષમ બનાવવા માટે સચોટ માહિતી પ્રદાન કરીએ.
કાયદાનું પાલન
46 / 63
એબટના દરેક કર્મચારી પાસેથી આ સંહિતા સહિત તમામ કાયદા અને એબટની નીતિઓ, પ્રક્રિયાઓ, સિદ્ધાંતો અને ધોરણોનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ રોજગારની મૂળભૂત અપેક્ષા અને શરત છે.
કાયદાનું પાલન
47 / 63
Abbott ની નીતિઓ અને પ્રક્રિયાઓ આપણી કામગીરીના મહત્ત્વપૂર્ણ પાસાઓ સંબંધિત વિષયોને આવરી લે છે, જેમાં આરોગ્યસંભાળ અનુપાલન, ગુણવત્તા, એન્જિનિયરિંગ, કસ્ટમ્સ અને વેપાર, નાણાકીય બાબતો, સુરક્ષા, ખરીદી, માનવ સંસાધન અને માહિતી પ્રણાલીઓનો સમાવેશ થાય છે, જેથી આપણા વ્યવસાયને નિયંત્રિત કરતા અનેક કાયદા અને નિયમોનું આપણે પાલન કરીએ તે સુનિશ્ચિત કરવામાં મદદ મળે. આવી નીતિઓ અને પ્રક્રિયાઓ આપણને અનુપાલન ન થતી પ્રવૃત્તિઓ શોધી કાઢવા, સુધારવા અને અટકાવવા સક્ષમ બનાવે છે.
એક વૈશ્વિક કંપનીના કર્મચારીઓ તરીકે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે એક દેશના કાયદા અન્ય દેશોમાં આપણી કાર્ય પદ્ધતિ પર પણ લાગુ પડી શકે છે. આપણે દરેક સ્થળની આવશ્યકતાઓ પ્રત્યે સજાગ રહેવું જોઈએ, અને જ્યારે પણ કઈ આવશ્યકતાઓ લાગુ પડે છે તે અંગે કોઈ પ્રશ્ન ઉભો થાય, ત્યારે કાનૂની વિભાગ અથવા નૈતિકતા અને પાલન કાર્યાલય પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ.
વાજબી સ્પર્ધા
48 / 63
આપણે આપણા ગ્રાહકોની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવા અને શેરધારકોના મૂલ્યને વધારવા માટે બજારમાં આક્રમક રીતે સ્પર્ધા કરવી જ જોઈએ.
વાજબી સ્પર્ધા
49 / 63
આમ કરવામાં, અમે એવા કરારો અથવા પ્રવૃત્તિઓમાં સામેલ નહીં થઈએ જે અન્યાયી રીતે સ્પર્ધાને મર્યાદિત કરે. અમે જ્યાં પણ વ્યવસાય કરીએ છીએ તે દરેક દેશમાં સ્પર્ધાના કાયદાઓનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ કાયદા એવા કરારોને પ્રતિબંધિત કરે છે જે સ્પર્ધાને નાબૂદ કરે અથવા નિરુત્સાહ કરે અને અમારા વ્યવસાયના ઘણા પાસાઓ પર લાગુ પડે છે, જેમાં સ્પર્ધકો સાથેના સંબંધો, વિતરકો અને અન્ય ગ્રાહકોને વેચાણની કિંમતો અને શરતો તથા માર્કેટિંગ અને વ્યાપાર પ્રથાઓ સામેલ છે. સ્પર્ધાના કાયદા ખૂબ જ જટિલ છે અને ઉલ્લંઘન માટેના દંડમાં ઊંચા દંડ અને કેદની સજા પણ સામેલ હોઈ શકે છે. એ મહત્ત્વપૂર્ણ છે કે તમે કોઈ પણ એવી પ્રવૃત્તિમાં સામેલ ન થાઓ જેને સ્પર્ધા વિરોધી ગણી શકાય, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કાનૂની અથવા નૈતિકતા અને પાલન કાર્યાલયની સલાહ લો.
સ્પર્ધકો સાથે વ્યવહાર કરતી વખતે આપણે હંમેશા સાવધાની રાખવી જોઈએ. આપે સ્પર્ધકો સાથે કિંમત, વેચાણ શરતો, વ્યવસાય અથવા માર્કેટિંગ યોજનાઓ, માર્જિન, ખર્ચ, ઉત્પાદન ક્ષમતા, ઇન્વેન્ટરી સ્તર અથવા ડિસ્કાઉન્ટ જેવા સંવેદનશીલ વ્યવસાયિક વિષયોની ચર્ચા ન કરવી જોઈએ. સ્પર્ધકો સાથેના આપના વ્યવહારને લગતા કાયદાઓ વિશે ચોક્કસ માર્ગદર્શન મેળવવા અને સ્પર્ધકો સાથે કોઈ પણ અયોગ્ય વાર્તાલાપ નોંધાવવા માટે આપે કાનૂની અથવા નૈતિકતા અને પાલન કાર્યાલયનો સંપર્ક કરવો જોઈએ.
લાગુ પડવાની ક્ષમતા
50 / 63
છૂટ અને સુધારા
51 / 63
Abbott લાગુ પડતા કાયદાઓ, નિયમો અને વિનિયમો દ્વારા જરૂરી હોય તે હદ સુધી, આ Code ની કોઈ પણ છૂટ અથવા સુધારા અંગે જાહેર પ્રકટીકરણ કરશે.
આ Code હેઠળ આવરી લેવાયેલ કોઈ પણ વ્યક્તિ માટે આ Code માંથી મુક્તિ (waiver) ફક્ત Chief Executive Officer (અથવા તેમના નિયુક્ત પ્રતિનિધિ) દ્વારા જ આપી શકાય છે, સિવાય કે Executive Officer માટેની મુક્તિ માટે Abbott Board of Directors ની Audit Committee ની મંજૂરી આવશ્યક છે.
Abbott કર્મચારીઓ માટે સંસાધનો
52 / 63
જો તમને એ અંગે પ્રશ્નો હોય કે અમારો Code of Business Conduct તમારી ચોક્કસ નોકરીની ભૂમિકા પર કેવી રીતે લાગુ પડે છે, તો શરૂઆત કરવા માટેનું સૌથી સારું સ્થળ તમારા તાત્કાલિક મેનેજર અથવા સુપરવાઇઝર છે.
કંપનીભરમાં લાગુ પડતી અમારી કોર્પોરેટ નીતિઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે, Abbott Corporate Policy Portalની મુલાકાત લો.
OEC એ એક કોર્પોરેટ સંસાધન છે જે અમારી કંપનીના મૂલ્યો અને આચારસંહિતાના ધોરણો વિશે તમારા પ્રશ્નોના જવાબ આપવા અથવા ચિંતાઓનું સમાધાન કરવા માટે ઉપલબ્ધ છે.
Abbott કર્મચારીઓ માટે સંસાધનો
53 / 63
જો તમને કાયદાઓ, નિયમો અને સ્વીકાર્ય વ્યવસાયિક પ્રથાઓ વિશે પ્રશ્નો હોય, તો કાનૂની વિભાગ તમને સહાય કરી શકે છે.
Abbott કર્મચારીઓ માટે સંસાધનો
54 / 63
કર્મચારી સંબંધિત સમસ્યાઓ, જેમ કે મેનેજમેન્ટ અને/અથવા અન્ય કર્મચારીઓને લગતી ચિંતાઓ માટે, તમારા સ્થાનિક Human Resources પ્રતિનિધિનો સંપર્ક કરો.
તમારા માટે ઘણા અન્ય સંસાધનો ઉપલબ્ધ છે:
Abbott કર્મચારીઓ માટે સંસાધનો
55 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
56 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
57 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
58 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
59 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
60 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
61 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
62 / 63
વારંવાર પૂછાતા પ્રશ્નો
63 / 63
Abbott
Abbott ના મૂલ્યો
અકસ્માતો
જવાબદારી
જવાબદાર
એકાઉન્ટિંગ સિદ્ધાંતો
હિસાબ-નિકાલ
ચોકસાઈ
સચોટ
પ્રાપ્ત કરવું
આગળ વધો
સલાહ
વય
AID
સુધારા
લાંચ-વિરોધી
પ્રતિ-સ્પર્ધાત્મક વર્તન
ભ્રષ્ટાચાર-વિરોધી
anti-kickback
એન્ટિ-ટ્રસ્ટ
દેખાવ
લાગુ પડવાની ક્ષમતા
મંજૂરી
મંજૂર કરો
પ્રશ્નો પૂછવા
સંપત્તિઓ
સહાય
અધિકૃતતા
બિડ
બોર્ડ
પુસ્તકો
બ્રાન્ડ આઇટમ્સ
નાસ્તો
લાંચ અધિનિયમ
લાંચ
વ્યવસાયિક સૌજન્યો
બિઝનેસ પ્લાન્સ
ખરીદો
કાળજી લેવી
સેલ ફોન
CEO
chachkies
અધ્યક્ષ
પડકાર
ચેનલ સ્ટફિંગ
સખાવતી કારણો
સખાવતી દાન
સખાવતી દાન
પસંદગી
વિકલ્પો
નાગરિકતા
ક્લિનિકલ ઇન્વેસ્ટિગેટર
ક્લિનિકલ અભ્યાસ
ક્લિનિકલ ટ્રાયલ
ચિકિત્સકો
વ્યવસાયની આચારસંહિતા
આચારસંહિતા
સહયોગ
સંગ્રહણીય વસ્તુઓ
સંગ્રહો
પ્રતિબદ્ધતા
સંચાર
સમુદાયો
સમુદાય જૂથો
સમુદાયની સહભાગિતા
સ્પર્ધા કરવી
સ્પર્ધા
સ્પર્ધા કાયદા
પ્રતિસ્પર્ધી માહિતી
હરીફો
કમ્પ્યુટર
ચિંતાઓ
ગોપનીય માહિતી
ગોપનીયતા
હિતોના સંઘર્ષ
સંમતિ
ગ્રાહકો
સંપર્કો
આકસ્મિક પરિસ્થિતિઓ
રોજગાર કરાર
કરાર શરતો
કોન્ટ્રાક્ટરો
યોગદાન
મૂળ મૂલ્યો
સુધારાત્મક પગલું
ભ્રષ્ટાચાર
ખર્ચ
નકલી માલ બનાવવો
સૌજન્યો
સર્જનાત્મકતા
સાંસ્કૃતિક શિષ્ટાચાર
સંસ્કૃતિ
ગ્રાહક માહિતી
ગ્રાહક
ગ્રાહકો
જોખમી કામ કરવાની પરિસ્થિતિઓ
ડેટા પ્રાઇવસી
ડેટા
છેતરપિંડી
નિર્ણય લેવાનું સહાયક સાધન
નિર્ણય લેવાનું સાધન
નિર્ણય લેવો
નિર્ણય-પ્રક્રિયા
વિગતવાર માહિતી આપવી
ગૌરવ
રાત્રિભોજન
શિસ્તભંગ સંબંધી કાર્યવાહી
પ્રકટીકરણ
છૂટ
ભેદભાવ
ડાયવર્ઝન
વિવિધતા
ડૉક્ટરો
દાન
યથાયોગ્ય તપાસ
શૈક્ષણિક સામગ્રી
ઇલેક્ટ્રોનિક્સ
કર્મચારીઓ
સ્થાયી
ઊર્જા
મનોરંજન
પર્યાવરણ
સમાન તક
સમાન
સાધનસામગ્રી
નૈતિક વર્તન
નૈતિક અપેક્ષાઓ
નૈતિક ધોરણો
નૈતિકતા
પુરાવો
બાકાત
અપેક્ષા રાખો
અપેક્ષાઓ
ખર્ચ
નિપુણતા
નિકાસ નિયંત્રણો
નિકાસ
વાજબી સંતુલન
વાજબી વ્યવહાર
વાજબી બજાર મૂલ્ય
ન્યાયી
નિષ્પક્ષતા
પરિવાર
FCPA
FDA
નાણાકીય ચોપડા
નાણાકીય પરિણામો
FMV
ધ્યાન કેન્દ્રિત કરો
Food, Drug, and Cosmetic Act
વિદેશી ભ્રષ્ટ આચરણ અધિનિયમ
છેતરપિંડી
મિત્રો
લિંગ
ભેટ
સદ્ભાવનાપૂર્ણ રિપોર્ટિંગ
ભેટ-સોગાદો
સરકારી એજન્સીઓ
સરકારી આરોગ્ય સંભાળ કાર્યક્રમો
સરકારી અધિકારીઓ
સરકારો
માર્ગદર્શન
હેરેસમેન્ટ
કઠોર વ્યવહાર
HCP - દર્દી સંબંધ
HCP નિપુણતા
આરોગ્યસંભાળ વ્યાવસાયિક
આરોગ્યસંભાળ વ્યાવસાયિક
આરોગ્ય સંભાળ કાર્યક્રમો
આરોગ્ય પરિણામો
આરોગ્ય
મદદ
પ્રામાણિક
પ્રામાણિકતા
આતિથ્ય
eBook કેવી રીતે વાપરવું
HR
માનવ સંસાધનો
આયાત નિયંત્રણો
આયાત
અયોગ્ય પ્રભાવ
સુધારો
પ્રોત્સાહનો
સામેલ
સમાવેશ
સ્વતંત્ર કોન્ટ્રાક્ટર
સ્વતંત્ર નિર્ણય
જાણકાર સંમતિ
નવીન બનો
નવીનતા
નવીન
ઇનસાઇડર ટ્રેડિંગ
વીમા કંપનીઓ
પ્રામાણિકતા
બૌદ્ધિક સંપત્તિ
ઇન્ટરેક્ટિવ સુવિધાઓ
રુચિ જૂથો
હિતો, ખાનગી
આંતરિક રેકોર્ડ્સ
ધાકધમકી
ઇન્વેન્ટરી સ્તર
તપાસ
તપાસકર્તાઓ
IP
નિર્ણય
કિકબેક્સ
લેબલિંગ
શ્રમ
પ્રયોગશાળા કર્મચારીઓ
લેપટોપ
કાયદા
નેતૃત્વ
ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું
અગ્રણી ધાર
કાનૂની વિભાગ
કાનૂની
અધ્યક્ષ અને CEO તરફથી પત્ર
જીવન બચાવનાર
નુકસાન
લંચ
મેનેજર
ઉત્પાદન
માર્જિન્સ
ભોજન
તબીબી નિર્ણય લેવાની પ્રક્રિયા
Miles D. White
દુરુપયોગ
ઘટાડવું
શમન
પૈસા
મૂન કેક્સ
કુદરતી સંસાધનો
નેવિગેટ કરો
બિન-જાહેર માહિતી
નોટપેડ્સ
નર્સો
OEC સંપર્કો
OEC
ઑફ-લેબલ પ્રમોશન
ઑફ-લેબલ
નૈતિકતા અને પાલન કાર્યાલય
અધિકારીઓ
લેબલ-અનુસાર પ્રમોશન
લેબલ-અનુસાર
પારદર્શિતા
તકો
પરિણામો
માલિકી
દર્દીઓ
ચુકવણી
પેન, પેન્સિલ
લોકો
વ્યક્તિગત લાભ
વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી
વ્યક્તિગત માહિતી
વ્યક્તિગત હિતો
ફાર્માસિસ્ટ
PHI
ચિકિત્સકો
પ્રણેતા
નીતિઓ
રાજકીય ઉમેદવારો
રાજકીય યોગદાન
શક્યતાઓ
પૂર્વગ્રહ
પ્રસ્તુત કરે છે
કિંમત અહેવાલ
કિંમત નિર્ધારણ
ગોપનીયતા
ખાનગી હિતો
પ્રક્રિયાઓ
ઉત્પાદન લેબલિંગ
ઉત્પાદનો
વ્યાવસાયિક નિર્ણય
પ્રમોટ કરો
પ્રમોશન
સુરક્ષા
જાહેર આરોગ્ય
જાહેર નિવેદનો
ખરીદી
ગુણવત્તા
પ્રશ્નો
R&D
રેસ
ચિંતાઓ ઉઠાવવી
ભલામણ કરો
રેકોર્ડ્સ
રિસાયક્લિંગ
નિયમો
નિયમનકારી સત્તામંડળો
નિયમનકારી
સંબંધો
ઉપચારાત્મક પગલાં
રીમાઇન્ડર આઇટમ્સ
નવીનીકરણીય ઊર્જા
અહેવાલ
જાણ કરવી
પ્રતિષ્ઠા
દરખાસ્ત માટેની વિનંતી
સંશોધન
સંશોધકો
સંસાધનો
આદર
જવાબદારી
જવાબદાર
પરિણામો
પ્રતિશોધ
RFP
જોખમ
નિયમો
સુરક્ષિત
સુરક્ષા
વેચાણ
વેચાણ શરતો
પ્રતિબંધો
Sarbanes-Oxley
વિજ્ઞાન
વૈજ્ઞાનિક સંશોધન
સિક્યોરિટીઝ
સુરક્ષા
વેચવું
વેચાણ
સહિયારી જવાબદારી
SOS
સોર્સિંગ
બોલો
અવાજ ઉઠાવવો
સીધું અને સ્પષ્ટ
અભ્યાસો
અભ્યાસ પરિણામો
અભ્યાસ
સફળતા
સુપરવાઇઝર
સપ્લાયર માહિતી
પુરવઠો
ટકાઉ વિકાસ
પ્રતિભા
ટેક્નોલોજી
ટેન્ડર્સ
સમાપ્તિ
ટર્મિનેટર
વેચાણની શરતો
ચોરી
ટોચથી શરૂ કરો
સ્વર
સાધન
વ્યાપાર પ્રથાઓ
વ્યાપાર નિયમો
વ્યાપારી રહસ્યો
વ્યાપાર
પારદર્શિતા
પ્રયોગ
નાની ભેટ-સોગાદો
સત્યનિષ્ઠ
ટ્યુટોરિયલ
યુ.કે. Bribery Act
યુ.એસ. ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ
UK Bribery Act
અનધિકૃત જાહેરાત
અનૈતિક
અન્યાયી
અસુરક્ષિત કાર્ય પરિસ્થિતિઓ
અસુરક્ષિત
US Foreign Corrupt Practices Act
મૂલ્યો
ઉલ્લંઘન
માફી/છૂટ
કચરો ઘટાડવો
કચરો
સ્વાગત છે
સુખાકારી
શા માટે
કાર્યસ્થળ
લખાણમાંથી કાઢી નાખવું
પૃષ્ઠ
કવર પેજ
ટ્યુટોરિયલ પૃષ્ઠ
તમારા વર્તમાન બ્રાઉઝર સાથે eBook ની તમામ સુવિધાઓ જોઈ અથવા ઍક્સેસ કરી શકાશે નહીં.\n\nCode ની pdf આવૃત્તિ જોવા માટે 'OK' ક્લિક કરો અથવા eBook પર ચાલુ રાખવા માટે 'Cancel' ક્લિક કરો.